GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં યુવક ઉપર ત્રણ શખ્સોએ કયૉ છરી વડે હુમલો

મોરબીમાં યુવક ઉપર ત્રણ શખ્સોએ કયૉ છરી વડે હુમલો

મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ રામજિયાણી શેરીમાં રહેતા વિરલભાઈ જગદીશભાઈ મીરાણી જાતે લોહાણા (૩૨)એ ઇરફાનભાઇ સતારભાઈ રહે. જોન્સનગર લૂક્સ ફર્નિચર પાછળ મોરબી અને સિકંદર રહે.વીસીપરા મોરબી અને એક અજાણ્યા માણસની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે,

મોરબીના લખધીરવાસ ચોક પાસે તેને રોકીને આરોપી ઇરફાન સતારભાઈએ “તું કેમ મને રૂપિયા આપવાની ના પાડે છે” તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો બોલી હતી અને તેની પાસે રહેલ છરી વડે તેને ડાબા પગના સાથળના ભાગે ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ ત્રણેય આરોપીઓ ગૌશાળાએ ગયા હતા અને ગૌશાળાએ રહેલા વ્યક્તિને મળીને કહ્યું હતું કે “તારો મિત્ર વિરલ ક્યાં છે” આજે તેને જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વિરલભાઈ મીરાણીએ હાલમાં ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ઘોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!