ARAVALLIGUJARATMEGHRAJ

ભારતીય જનતા પાર્ટી મેઘરજ સંગઠન અને યુવા મોરચા,અને સંગઠનના તમામ હોદ્દેદારો દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભારતીય જનતા પાર્ટી મેઘરજ સંગઠન અને યુવા મોરચા,અને સંગઠનના તમામ હોદ્દેદારો દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ

હર ધર તિરંગા કાર્યક્રમ અંતગ્રત રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા ઉમદા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટી મેઘરજ સંગઠન અને યુવા મોરચા,અને સંગઠનના તમામ હોદ્દેદારો,દ્વારા પી. સી.એન હાઈસ્કુલ થી મામલતદાર કચેરી સુધી આયોજીત તિરંગા યાત્રા યોજાઈ હતી.આ તિરંગા યાત્રા માં ભિલોડા અને મેઘરજના ધારાસભ્ય પી.સી.બરંડા,અરવલ્લી જિલ્લા મહામંત્રી ભીખાજી ઠાકોર,અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર,મેઘરજ સંગઠન પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણ,તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન મોટી સંખ્યામાં યુવાનો તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો,આગેવાનો,કાર્યકર્તાઓ શાળાના અને કોલેજના વિધ્યાર્થીઓ,મેઘરજ તાલુકાના તમામ કચેરીના પદઅધિકારીઓ સહીત નાગરિકો જોડાઈને દેશભક્તિમાં રંગાયા હતા.

 

Back to top button
error: Content is protected !!