GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ શાખા દ્વારા રખડતા ૧૬૩૨ પશુઓને પકડી ગૌશાળાઓમાં મુકયા.

 

MORBI:મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ શાખા દ્વારા રખડતા ૧૬૩૨ પશુઓને પકડી ગૌશાળાઓમાં મુકયા.

 

 

મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 3 ડિસેમ્બર 2025 સુધી 1632 પશુ પકડેલ છે.વિવિધ વિસ્તારમાંથી ઢોર પકડીને આજુબાજુની ગૌશાળા માં મૂકવામાં આવેલ. આ ઉપરાંત પ્રાણી રંજાડ અંકુશ વિભાગ દ્વારા 176 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ છે. આ ઉપરાંત 29 નાગરિકો ના પેટડોગ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.પશુ માલિકો ને પશુ રજીસ્ટ્રેસન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગ રજીસ્ટ્રેશન કરવા માટેની અપીલ કરીએ છીએ. આ ઉપરાંત કુલ મળીને 39 પશુપાલકોના 700 પશુઓનું RFID તથા Tagging કરવામાં આવ્યું છે. અને RFID તથા Tagging ની કામગીરી હજુ કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!