GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 2,287 રખડતાં ઢોર પકડીને ગૌશાળા મૂકવામાં આવ્યા.

MORBI:મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 2,287 રખડતાં ઢોર પકડીને ગૌશાળા મૂકવામાં આવ્યા.
મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 20 જાન્યુઆરી 2026 સુધી 2,287 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતાં ઢોર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળ માં મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 181 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ છે. આ ઉપરાંત 32 નાગરિકો ના પેટડોગ રજીસ્ટ્રેશન કરેલ છે. પશુ માલિકો ને પશુ રજીસ્ટ્રેસન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગ રજીસ્ટ્રેશન કરવા માટેની અપીલ કરીએ છીએ. આ ઉપરાંત કુલ મળીને 1360 પશુઓનું RFID તથા Tagging કરવામાં આવ્યું છે. અને RFID તથા Taggingની કામગીરી આગામી સમયમાં યથાવત રહેશે.







