GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વાવડી રોડ પર ક્રિષ્ના પાર્કમાં (શેરી નં ૩) જુગાર રમતા ૪ ઈસમો ઝડપાયા 

MORBI:મોરબીના વાવડી રોડપર ક્રિષ્ના પાર્કમાં (શેરી નં ૩) જુગાર રમતા ૪ ઈસમો  ઝડપાયા

 

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે વાવડી રોડ સ્થિત ક્રિષ્ના પાર્ક શેરી નં.૩માં રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા આફતાબભાઈ હાજીભાઈ સમા ઉવ.૧૯ રહે.વાવડી રોડ રવિ પાર્ક, રજાકભાઈ ગુલામભાઈ ચાનીયા ઉવ.૪૫ રહે.વાવડી રોડ ક્રિષ્ના પાર્ક, ગોપાલભાઈ બાબુભાઈ ચાવડીયા ઉવ.૨૫ રહે.દલવાડી સર્કલ ૨૫ વારીયા મચ્છોનગર તથા જયેશભાઈ મલાભાઈ નકુમ ઉવ.૨૨ રહે.વાવડી રોડ ગણેશનગરવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા ૧૫,૦૫૦/-કબ્જે લઈ પકડાયેલ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!