GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ નજીક આવેલ બ્રાહ્મણી 2 ડેમના ૫ દરવાજા ખોલાયા :નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયા

 

Halvad:હળવદ નજીક આવેલ બ્રાહ્મણી 2 ડેમના ૫ દરવાજા ખોલાયા :નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયા

 

 

Oplus_0

હળવદ : હળવદ નજીક આવેલ બ્રાહ્મણી 2 ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પાણીની આવક વધતા હાલમાં ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમના પાંચ દરવાજા ખોલાવમાં આવ્યા હોય ડેમના હેઠવાસમાં આવતાં સુસ્વાવ -ટીકર- મીયાણી- મયુર નગર -માનગઢ-ખોડ- કેદારીયા ચાડઘારા -અજીત ગઢ -ધનાળા રાયસંગપર ગામના લોકોને બ્રાહ્મણી નદીના પટ્ટમા અવરજવર નહિ કરવા સિંચાઈ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!