MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલટોપ કારખાના પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
MORBI:મોરબી જિલટોપ કારખાના પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
મોરબીમાં શાંતિવન સોસાયટી જિલટોપ કારખાના પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો ચિરાગભાઈ રણજીભાઈ સનુરા (ઉ.વ.26), ધીરજગીરી ભગવાનગીરી ગોસાઈ (ઉ.વ.51), ભરતભાઈ વલજીભાઈ સુરેલા (ઉ.વ.37), રવિભાઈ જનકભાઈ રાઠોડ (ઉ.વ. 30), ધર્મેન્દ્રભાઈ ભાઈલાલભાઈ પરમાર (ઉ.વ.41), પ્રશાંતભાઈ હિતેશભાઈ સુથાળ (ઉ.વ.27) અને કિરણભાઈ મહાદેવભાઈ દલવાડી (ઉ.વ.25)ને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા કુલ રૂ. 15,400ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.