GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મકનસર ગામે ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમતા ૭  ઈસમો ઝડપાયા

MORBI:મોરબી મકનસર ગામે ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમતા ૭  ઈસમો ઝડપાયા

 

મોરબીના મકનસર ગામની સીમમાં આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧.૭૦ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન તુલસી કોમ્પ્લેક્ષમાં શ્રી ભક્તિ ટ્રાન્સપોર્ટ ઓફીસ ભાડે રાખી બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમીને આધારે ટીમે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા દીપક પ્રમોદભાઈ સિંધાપુરા, શૈલેષ નારણભાઈ ઓઘવીયા, ભરત પરબતભાઈ અમૃતિયા, શૈલેષ પુનાભાઈ ટાંક, હસમુખ રતિલાલ કાસુન્દ્રા, યજ્ઞેસ રમેશભાઈ ભોજાણી અને રાજેશ સુખરામભાઈ સોનાર્થી એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૧,૭૦,૫૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!