GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસેથી ૪૪ વર્ષીય યુવાન ગુમ:જો આ વ્યક્તિ ક્યાંય દેખાય તો તાત્કાલિક આપેલ નંબર પર જાણ કરો

 

 

MORBI:મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસેથી ૪૪ વર્ષીય યુવાન ગુમ:જો આ વ્યક્તિ ક્યાંય દેખાય તો તાત્કાલિક આપેલ નંબર પર જાણ કરો

 

​મોરબીના મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાંથી એક ૪૪ વર્ષીય પ્રૌઢ ગુમ થયા હોવાની વિગતો સામે આવી છે. પરિવાર દ્વારા તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે અને કોઈને જાણ થાય તો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.


​મળતી વિગતો મુજબ, ચિરાગભાઈ ડાહ્યાભાઈ વાંસજાળીયા (ઉંમર અંદાજીત ૪૪ વર્ષ) ગત તારીખ ૨૦-૦૩-૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે મહેન્દ્રનગર ચોકડી પાસેથી નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ ગુમ થયા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, તેઓ છેલ્લે તારીખ ૨૧-૦૩-૨૦૨૬ના રોજ બપોરના સમયે હળવદ ખાતે આવેલ શક્તિ ધામ પાસે જોવા મળ્યા હતા.​પરિવારજનો દ્વારા આ અંગે ચારેતરફ તપાસ હાથ ધરવામાં આવી છે.નોંઘ:પરિવારજનોએ યુવાન ગુમ અંગે બિ ડીવીઝન પોલીસને જાણ કરી છે. જો કોઈ પણ નાગરિકને આ વ્યક્તિ વિશે કોઈ માહિતી મળે, તો તાત્કાલિક નીચે આપેલા સંપર્ક નંબર પર જાણ કરવા નમ્ર વિનંતી છે.હિતેશભાઈ: 99134 36684 -​રાકેશભાઈ: 99782 92435-​જીજ્ઞેશભાઈ: 99789 93089-​ઉત્તમભાઈ: 63559 16189

Back to top button
error: Content is protected !!