GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:મોરબી શહેરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી
MORBi:મોરબી શહેરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી

સમગ્ર મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તારીખ ૦૪ ઓક્ટોબરના રોજ મોરબી શહેરના વિવિધ જાહેર માર્ગો અને બજારોમાં નાગરિકોએ સફાઈ ઝુંબેશમાં ભાગ લીધો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દરરોજ સ્વચ્છતા હી સેવા, સેવા સેતુ અને એક પેડ માં કે નામ આમ ત્રિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.










