NARMADA

ડેડીયાપાડા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ એક હાથે ક્રિકેટ રમતા ભાઈ આકર્ષણ નું કેન્દ્ર બન્યા 

ડેડીયાપાડા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ એક હાથે ક્રિકેટ રમતા ભાઈ એ આકર્ષણ નું કેન્દ્ર બન્યા

મુખ્ય મેહમાન તરીકે ધારાસભ્ય ચેતરભાઈ પી આઈ પંડ્યા પૂર્વ સરપંચ રાકેશભાઈ ને પત્રકાર તાહિર મેમણ.

તાહિર મેમણ : ડેડીયાપાડા ખાતે આજરોજ ક્રિકેટ ટુર્નામેન્ટ સુરુવાત કરવામાં આવી હતી અંતર્ગત 2 ટિમો વચ્ચે મેચ યોજાઇ હતી. જેમાં ટોસ ઉછાળ્યા બાદ મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને મેચ ની સુરુવાત કરવામાં આવી હતી .

 

એક હાથે ક્રિકેટ રમતો પોરબંદર ના કરણ ભાઈ એ આકર્ષણ જમાવ્યુ હતું તેવો બેટિંગ માં ચોક્કા છક્કા ની રમઝટ બોલાવે છે અને બોલિંગ પર સરસ કરે છે તેમને ડેડીયાપાડા ધારાસભ્ય ચેતરભાઈ પૂર્વ સરપંચ રાકેશભાઈ અને ડેડીયાપાડા પોલિસ ઇન્સ્પેક્ટર પંડ્યા એ તેમને માર્ગદર્શન આપ્યું હતું ! અને પી આય પંડ્યા એ કહ્યું હતું કે પોલિસ ની એક ટિમ પણ મેદાન માં રમવા ઉતરશે ને આયોજક દિવ્યેશભાઈ જિગાભાઇ વિશાલભાઈ વિકકીભાઇ નો સરસ આયોજન માટે આયોજકો ની પ્રસન્સા કરી હતી !

 

મુખ્ય મેહમાન તરીકે ધારસભ્ય ચેતરભાઈ પૂર્વ સરપંચ રાકેશભાઈ પી આય પંડ્યા અબ્બાસભાઈ પત્રકાર તાહીર મેમણ વગેરે ઉપસ્થિતઃ રહ્યા હતા !

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!