GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ના ભડિયાદ ગામની સીમમાંથી જામગરી દેશી‌ મજલલોડ હથિયાર સાથે ઇસમ ઝડપાયો

MORBI:મોરબી ના ભડિયાદ ગામની સીમમાંથી જામગરી દેશી મજલલોડ હથિયાર સાથે ઇસમ ઝડપાયો

મોરબી એલસીબી ટીમ લોકસભા ચુંટણીને પગલે પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભડિયાદ ગામની સીમમાં નદીના કાંઠે એક ઇસમ હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં નદીના કાંઠે રામાપીર મંદિર બાજુમાંથી આરોપી ચકુભાઈ મનસુખભાઈ સેલાણી રહે ભડિયાદ રોડ સાયન્સ કોલેજ સામે વિદ્યાનગર સોસાયટી મોરબી વાળાને ઝડપી લઈને આરોપના કબજામાંથી દેશી બનાવટની જામગરી મજલલોડ હથિયાર નંગ ૦૧ કીમત રૂ ૫૦૦૦ જપ્ત કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!