GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નાં એસ.પી. રોડ ઉપર યોજાતી નવરાત્રી પર્વ માં શ્રીકૃષ્ણ-સુદામા અંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો !

MORBI:મોરબી નાં એસ.પી. રોડ ઉપર યોજાતી નવરાત્રી પર્વ માં શ્રીકૃષ્ણ-સુદામા અંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો !

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્યમ્ સમાચાર મોરબી)
આદ્યશક્તિ ની વંદના આરાધના અને પૂજા માટેનું પર્વ નવરાત્રી હાલ પૂર જોશમાં ચાલી રહી છે માતાજીના મંડપ ડેકોરેશન કરવામાં આવ્યા છે.જેમા મોરબી શહેર નાં એસ .પી રોડ ધ વન અપ નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા નવરાત્રી દરમ્યાન વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પરંપરા મુજબ આજરોજ દિકરીઓ દ્વારા કૃષ્ણ સુદામા મિલન નાટીકાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અને મિત્રતા કેવી હોય એ તાદસ રીતે ભજવવામાં આવ્યું.જેમા ડી.કે બાવરવા તથા સમિતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!