NANDODNARMADA

દેડીયાપાડા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

દેડીયાપાડા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

રાજપીપળા : જુનેદ ખત્રી

દેડીયાપાડા પોલીસ મથક માં પ્રોહીબિશનના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપીને એલસીબી નર્મદા એ નવસારી ખાતેથી ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસને બાતમી મળી જેના આધારે પોલીસ માણસોને નવસારી મોકલી આરોપી ઓમ પ્રકાશ મોતીસીંગ નાયક ઉર્ફે ઓમ ભૈયા ને ઝડપી પાડી આગળની વધુ તપાસ અર્થે ડેડીયાપાડા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!