GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ 

MORBI:મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

 

*જેમાં કુલ 6 ટીમ માંથી વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ નાં કમિટી દ્વારા રચાયેલ વાંકાનેર વોરિયર્સ ટીમ જેના કેપ્ટન તરીકે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ નાં મીડિયા મંત્રી એવા ધવલભાઈ મહેતા તેમજ વાઈસ કેપ્ટન શિક્ષક શ્રી વિશાલભાઈ ચૌહાણ અને સમગ્ર ટીમના તમામ પ્લેયર શિક્ષકો શ્રી નિલેશભાઈ પરમાર,નરેશભાઈ જાગોદણા, ફીરોઝભાઇ બાદી,પરાગભાઇ પરસાનીયા, નિકુંજભાઇ વામજા, સુનિલભાઈ સોલંકી,જાહિદભાઈ જુણેજા,કૌશિકભાઈ જોષી,દેવરાજભાઈ રાઠોડ,પરેશભાઇ બાવળીયા,વિવેકભાઈ વળાવિયા,ભાવેશભાઈ ભાગિયા દ્વારા આજરોજ રમાયેલ ફાઇનલ મેચ માં માળિયા 11 માસ્તર ને હરાવી ટ્રોફી હાંસિલ કરી હતી


જેમાં હેડ કોચ તરીકે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી યુવરાજસિંહ વાળા સાહેબ અને મેન્ટર તરીકે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ નાં મહામંત્રી શ્રી નજરુદીનભાઈ માથકિયા સાહેબ એ સુંદર ભૂમિકા ભજવી હતી તે બદલ સમગ્ર વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક પરીવાર દ્વારા ટીમ ને લાખ લાખ અભિનંદન તમામ મેચ માં સુંદર પ્રદર્શન બદલ સૌથી વધુ મેન ઓફ ધ મેચ નાં એવોર્ડ, મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન જેવા તમામ ખિતાબ નિલેશભાઈ પરમાર સાહેબ ને મળતા સમગ્ર ટીમ વતી ખુબ ખુબ અભિનંદન તેમજ બેસ્ટ ફિલ્ડર તરીકે નો ખાસ એવોર્ડ મેળવતાં શ્રી નરેશભાઈ જાગોદના સાહેબ ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા*

Back to top button
error: Content is protected !!