MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદો માટે સામાન્ય સભા યોજાશે

MORBI:મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદો માટે સામાન્ય સભા યોજાશે
મોરબી જિલ્લા પેન્શનર સમાજ, મોરબી નાં પ્રમુખશ્રી જીવભાઇ એસ. ડાંગર ની યાદી જણાવે છે કે, આગામી મોરબી જિલ્લા પેન્શનર સમાજ નાં આજીવન સભાસદો માટે ની સામાન્ય સભા તા.૦૧/૦૧/૨૦૨૬ , ગુરુવાર સવારે ૦૮-૩૦ કલાકે પંચમુખી હનુમાનજી નું મંદિર, ધરમપુર રોડ, ઉમા ટાઉનશીપ સામે, રાખવા માં આવેલ છે. રજિસ્ટ્રેશન ફી રૂા.૩૦૦/-(ત્રણસો પુરા) રાખવા માં આવેલ છે. જેની નોંધ લેશો.






