GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના વેપારીએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું

 

HALVAD:હળવદના વેપારીએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું

 

 

હળવદમાં વેપારીએ કોઈ કારણોસર ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

હળવદ ના સરા રોડ ઉપર ઉમા સોસાયટીમાં રહેતા નવનીતભાઈ રૂગનાથભાઈ આદ્રોજા ઉ.વ. ૪૪એ હળવદ-માળિયા હાઈવે પર કેદારીયા ગામે તેમના નવા બનતા કારખાનાના પટાંગણમાં સવારે ૯:૩૦ વાગ્યે પોતાની ક્રેટા કારની અંદર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ મામલે તેમના પાર્ટનરને જાણ થતાં તેમને તુરંત હોસ્પિટલ | ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ! તબીબે મૃત જાહેર કર્યા હતા. આ વેપારીના ખિસ્સામ માથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે


બીજી તરફ વેપારીના ભત્રીજાએ બેક્ર કર્મચારીઓ અને કારખાનાની જમીનના માલિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ પણ કર્યા છે.હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!