GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના નવા સાદુળકા ગામે શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

MORBI:મોરબીના નવા સાદુળકા ગામે શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.
મોરબી તાલુકાના નવા સાદુળકા ગામ હરીપર-કેરાળા માર્ગ પર શિવલાલ મગનભાઇની વાડીમા રહેતા ખેત શ્રમિક પતલીયા ગમલા રાઠ્વા ઉવ.૪૩ મૂળરહે. અહમરાબેરી ગામ જીલ્લો અલીરાજપુર(મધ્યપ્રદેશ) વાળાએ ગઈકાલ તા.૦૨/૦૨/૨૦૨૬ના રોજ ઉપરોક્ત વાડીની ઓરડીમાં કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા દિલીપભાઇ જશાભાઇ પાંચોટીયા મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લાવતા મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે નોંઘ રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી







