GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ગાંધીચોકમાં વરલી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

MORBI:મોરબીના ગાંધીચોકમાં વરલી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

મોરબીના ગાંધીચોકમાં નગરપાલિકાના ગેટ પાસે વરલી ફીચરનો જુગાર રમતા એક શખ્સને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ગાંધીચોક નગરપાલિકાના ગેટ પાસે જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા પ્રેમજીભાઈ વેલજીભાઈ ચૌહાણને રોકડ રકમ રૂ.૩૮૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!