GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના બાયપાસ નજીક વરલીનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો
MORBI:મોરબીના બાયપાસ નજીક વરલીનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો
મોરબી કંડલા બાયપાસ માધવ હોટલ નજીક જાહેરમાં વરલીનો જુગાર રમતા એક શખ્સને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન કંડલા બાયપાસ માધવ હોટલ નજીક જાહેરમાં વરલીનો જુગાર રમતા પ્રવીણભાઈ અમરશીભાઈ સીણોજીયાને રોકડ રકમ રૂ.૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે