JUNAGADHMALIYA HATINA

વનવિભાગ ના ચોરવાડ રાઉન્ડ ફૉરેસ્ટર દ્વારા વન્યપ્રાણી અધિનિયમ ૧૯૭૨ ગુન્હા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી

આથી ગત તારીખ ૩૧/૦૭/૨૦૨૫ ના રોજ સાંજ ના સમયે વનવિભાગ ના ચોરવાડ રાઉન્ડ ફૉરેસ્ટર કે જે પીઠીયા અને ડી ડી ભૂવા ગાર્ડ તેમજ સ્ટાફ ફેરના માં હતા એ દરમિયાન જડકા ગામે ડેમવાળા વિસ્તાર માં અજાણ્યા શખ્સો ની હિલચાલ શંકાસ્પદ લાગતા તપાસતા એ બંને આરોપીઓ પાસેથી સસલાનો શિકાર કરેલ માસ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવેલ આમ એ લોકો ને પકડી માળિયા રેન્જ ઓફિસ ખાતે લાવવામાં આવેલ તેમજ વન્યપ્રાણી અધિનિયમ ૧૯૭૨ ગુન્હા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં માં આવેલ આરએફઓ અમિત ચૌધરી તેમજ ડીસીએફ પ્રશાંત તોમાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ ૧૦૦૦૦૦/- દંડ વસુલાત કરવામાં આવેલ છે

રિપોર્ટ વિનોદ બી રૂજાતલા

Back to top button
error: Content is protected !!