GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા મ્યુઝિકલ નાઈટ યોજાશે
MORBI:મોરબી હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા મ્યુઝિકલ નાઈટ યોજાશે
MORBI:મોહમદ રફી સાહેબની પુણ્યતિથિ હોય હિમસન આર્ટીસ્ટ ફેડરેશન- મોરબી દ્વારા સંગીત સંધ્યા (મ્યુઝિકલ નાઈટ)નું આયોજન
હિમસન આર્ટીસ્ટ ફેડરેશન- મોરબી દ્વારા 31 જુલાઈએ રાત્રે 8-30 કલાકે મોરબીની દશાશ્રીમાળી વણિક ભોજનશાળામાં યોજાનાર મ્યુઝિકલ નાઈટમાં મોરબીના ઘરેણા સમાન મ્યુઝિશિયન અને સીંગરો પોતાની કલાથી મોરબીની સંગીત પ્રેમી જનતાને રફી સાહેબના ગીતો ગાઈને મંત્રમુગ્ધ કરશે. તો આ કાર્યક્રમને મન ભરીને માણવા માટે મોરબીની સંગીત પ્રેમી જનતાને હિમસન આર્ટીસ્ટ ફેડરેશન- ગુજરાતના પ્રમુખ રામભાઈ મહેતા, ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ એસ. ઝાલા, સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ કિશનભાઈ પટેલ, મોરબીના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.