GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના ચરાડવા ગામે રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

 

HALVAD:હળવદના ચરાડવા ગામે રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

 

 

હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી. વ્યાસની રાહબરી અને માર્ગદર્શન હેઠળ મળેલ બતમીબે આધારે હળવદ પોલીસ મથકની સર્વેલન્સ ટીમે ચરાડવા ગામે આરોપી સમીરભાઈ અનવરભાઈ કાજેડીયાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ અંગે રેઇડ કરતા, જ્યાં રહેણાંકમાંથી વિદેશી દારૂની બે અલગ અલગ બ્રાન્ડની રમ-વ્હિસ્કીની કુલ ૨૦ નંગ બોટલ કિ.રૂ. ૨૧,૫૨૦/- મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી સમીરભાઈ અનવરભાઈ કાજેડીયા ઉવ.૨૧ વાળાની તેના જ રહેણાંક મકાન ખાતેથી અટક કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!