GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:હર ઘર તિરંગા અંતર્ગત ભૂતકોટડા પ્રા.શાળામાં ચિત્ર-રંગોળી સ્પર્ધા યોજાઈ
TANKARA:હર ઘર તિરંગા અંતર્ગત ભૂતકોટડા પ્રા.શાળામાં ચિત્ર-રંગોળી સ્પર્ધા યોજાઈ
હર ઘર તિરંગા અંતર્ગત ટંકારા તાલુકાના ભૂત કોટડા પ્રા.શાળામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ ની દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દીકરીઓ અને શિક્ષકો દ્વારા 7-12 ફૂટની એક મહા રંગોળીનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં કલર, પાંદડા વગેરે નો ઉપયોગ કરવામાં આવ્યો.