GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ભાગલા વખતેની ભયાનક યાદો દર્શાવતું પોસ્ટર પ્રદર્શન

MORBI:મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ભાગલા વખતેની ભયાનક યાદો દર્શાવતું પોસ્ટર પ્રદર્શન

 

 

“PARTION HORRORS REMEMBARENCE DAY- 14 AUGUST” અંતર્ગત આઝાદીની થીમ પર ભારત સરકારના ઉપક્રમે भारतीय स्टेट बैंक ( State Bank of India ) દ્વારા આયોજિત ભાગલા વખતેની ભયાનક યાદો દર્શાવતું પોસ્ટર પ્રદર્શનનું આયોજન સાર્થક વિદ્યા મંદિર ખાતે કરવામાં આવ્યું છે

સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે આજે આઝાદીની થીમ પર ભાગલા વખતેની ભયાનક યાદો દર્શાવતું પોસ્ટર પ્રદર્શન યોજાયું હતું જે પોસ્ટર પ્રદર્શન 13-14-15 ઓગસ્ટ ત્રણ દિવસ દરમિયાન વાલીઓ તેમજ મોરબીની જાહેર જનતા સવારે ૯ થી સાંજે ૫ સુધી નિહાળી શકશે…

Back to top button
error: Content is protected !!