GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં આગામી પ્રજાસતાક દિનની ઉજવણીની સમીક્ષા બેઠક મળશે

MORBI:મોરબીમાં આગામી પ્રજાસતાક દિનની ઉજવણીની સમીક્ષા બેઠક મળશે

 

મોરબીમાં આગામી તારીખ ૨૬/૦૧/૨૦૨૫ ના રોજ પ્રજાસતાક દિન નિમિતે જિલ્લા કક્ષાની ઉજવણી અમરસિંહજી હાઇસ્કૂલ, નેશનલ હાઇવે, તાલુકા પંચાયત ભવનની બાજુમાં, વાંકાનેર ખાતે કરવામાં આવશે.

Oplus_131072

જે અન્વયે સમગ્ર કાર્યક્રમના આયોજન અંગેની પૂર્વ સમીક્ષા બેઠક આગામી તારીખ ૦૭/૦૧/૨૦૨૫ ના રોજ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળશે. તેમ નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!