GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી માળિયા અને હળવદ તાલુકામાં સામાજિક સમાવેશ કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબી માળિયા અને હળવદ તાલુકામાં સામાજિક સમાવેશ કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લામાં આજે મોરબી માળિયા અને હળવદ તાલુકામાં social inclusion program યોજાઈ ગયો જેમાં આરોગ્ય વિભાગ સમાજ સુરક્ષા.icds વિભાગ.dcpu વિભાગ તેમજ NGO વગેરે સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહી દિવ્યાંગ વિધાર્થી ઓને મળતા લાભો અને દિવ્યાંગ બાળકોની સાર સંભાળ રાખવા બાબતે માર્ગદર્શન આપ્યું
આ કાર્યક્રમમાં ઈનચાર્જ ied co-ordinator મુકેશ ભાઈ ડાભી સાહેબ અને brc co ચિરાગ ભાઈ આદરોજા એ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. special educator અમિત ભાઈ અને શિલ્પા બેન તેમજ BRP AR & VR secondary & Elimentory દ્વારા તમામ કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવેલ હતું.







