GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:હરિયાણા ના કુરુક્ષેત્રમાં મોરબી જિલ્લાના શિક્ષકને ઇનોવેટીવ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા
MORBi:હરિયાણા ના કુરુક્ષેત્રમાં મોરબી જિલ્લાના શિક્ષકને ઇનોવેટીવ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા
હરિયાણા કુરુક્ષેત્રમાં શિક્ષણ સાગર ફાઉન્ડેશન ભારત ઈનોવેટીવ શિક્ષક એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષા સાગર ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ રાજયોના 150 શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રે તેમના નવતર કાર્ય માટે સન્માન આપવામાં આવ્યું હતું. શિક્ષા સાગર ફાઉન્ડેશન ભારત દ્વારા મોરબી જિલ્લાના માળિયા તાલુકાની સુલતાનપુર પ્રાથમિક શાળા ના સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક વનાળિયા ચેતનકુમાર ઠાકરશીભાઈ જે ભથાણ ગામના વતની છે એમને નવતર શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા