GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઘુંટુ પ્રાથમિક શાળા ના શિક્ષકે જન્મદિવસ અનોખી રીતે જન્મદિવસ ઉજવણી કરી 

 

 

MORBI:મોરબીના ઘુંટુ પ્રાથમિક શાળા ના શિક્ષકે જન્મદિવસ અનોખી રીતે જન્મદિવસ ઉજવણી કરી

 

ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી કિરીટ ભાઈ દ્વારા અનોખી રીતે જન્મ દિવસ ની ઉજવણી શાળા માં કરવામાં આવી મોરબીના ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી કિરીટ સાહેબ નો જન્મ દિવસ હોય શાળામાં નારિયેળ વધેરી ને તમામ બાળકો ને પ્રસાદી આપી જન્મ દિવસ ઉજવ્યો નહીં કેક કે નહીં પાર્ટી કે નહીં ચોકલેટ ફક્ત પ્રસાદ વેચી ને સમાજ અને બાળકો ને નવી રાહ ચીંધવામાં આવી છે….

Back to top button
error: Content is protected !!