MORBI:મોરબી સહિત ત્રણ વિધાનસભા વિસ્તારમાં ૪૫૦ મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ થકી ત્રીજી આંખ નજર રાખશે
MORBI:મોરબી સહિત ત્રણ વિધાનસભા વિસ્તારમાં ૪૫૦ મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ થકી ત્રીજી આંખ નજર રાખશે
આવતીકાલે ૭ મે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. મતદાનને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લામાં કુલ ૮૮૯ મતદાન મથકો આવેલા છે. જેમાંથી ૪૫૦ મતદાન મથકોની વેબ કાસ્ટીંગ કરવામાં આવશે જેમાં મોરબીમાં ૧૫૧, ટંકારામાં ૧૪૬ અને વાંકાનેરમાં ૧૫૩ મતદાન મથકો આવેલા છે. મોરબી જિલ્લામાં ૪૫૦ મતદાન મથક પર વેબકાસ્ટિંગ માટે સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ વેબ કાસ્ટીંગ નોડલ અધિકારીશ્રી એસ.જે. ખાચરના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારીશ્રી રમેશ ગોહિલ સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી રહ્યા છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.