MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી રાજકોટ રોડ પર વિરપર ગામ પાસે ટ્રક ટ્રેન્કર પલટી મારી ગયું

MORBI:મોરબી રાજકોટ રોડ પર વિરપર ગામ પાસે ટ્રક ટ્રેન્કર પલટી મારી ગયું
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારાના વિરપર ગામ પાસેથી ચાલુ ટ્રકે કન્ટેનર ટાયર ફાટયુ જેથી કરીને ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલ્ટી મારી ગયો હતો જેથી કરીને કન્ટેનર રોડ ઉપર આડુ પડ્યું હતું જેથી કરીને એક બાજુનો રોડ બંધ થઈ ગયો હતો. અત્રે ઉલેખનીય છેકે, આ રોડ ઉપર સતત ટ્રાફિક હોય છે જો ક,એ સદનસીબે કોઈ જીવલેણ ઘટના બનેલ નથી જો કે, વિરપર નજીક ટ્રનું ટાયર ફાટતા કન્ટેનર રોડ ઉપર પલ્ટી મારી ગયું હતું. જેથી કરીને થોડી વાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. ત્યાર બાદ મોરબી રાજકોટ હાઇવેને એક રોડ બંધ ટ્રાફિક ડ્રાઈવટ કરી ને વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો ..








