MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના મચ્છુ ૩ ડેમમાં યુવાને આપધાત કરી જીવન ટૂંકાવ્યું
MORBI:મોરબીના મચ્છુ ૩ ડેમમાં યુવાને આપધાત કરી જીવન ટૂંકાવ્યું
મોરબીના મચ્છુ ૩ ડેમમાં ઝંપલાવી યુવાને મોતને મીઠું કર્યું હોવાની માહિતી મળી છે જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તાતપાસ હાથ ધરી છે.
મોરબીના પ્રભુકૃપા ટાઉનશીપમાં જાનકી પેલેસમાં રહેતા પરેશભાઈ અમૃતભાઈ કૈલા એ કોઈ કારણોસર પોતે મચ્છુ ૩ દેમ્મમાં ઝંપલાવીને આપધાત કરતા તેનું મોત થયું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે