GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ વનવગડો હોટેલની પાછળ પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવકનુ મૃત્યુ નિપજ્યું

Halvad:હળવદ વનવગડો હોટેલની પાછળ પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવકનુ મૃત્યુ  નિપજ્યું

 

 

હળવદમાં વનવગડો હોટેલની પાછળ પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ કારણોસર કેનાલના પાણીમાં ડૂબી જતાં હળવદની સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા ગોપાલભાઇ માંગીલાલભાઇ વાસકેલા ઉવ.૨૦નું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે મૃતક ગોપાલભાઇની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોકટર દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી લાશનું ઇન્કવેસ્ટ પંચનામાની કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસે મૃત્યુ અંગેની અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!