GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ૧૧ વર્ષના સગીર નું અપહરણ

MORBI મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ૧૧ વર્ષના સગીર નું અપહરણ
મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી ૧૧ વર્ષના સગીર બાળકનું અપહરણ થતા બનાવ અંગે સગીરના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
અપહરણના બનાવ અંગે સગીરના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ૧૧ વર્ષ ૧૦ મહિના અને ૧૬ દિવસના દીકરાને અજાણ્યો ઇસમ ગત તા. ૨૨ ઓગસ્ટના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યા પછી કોઈપણ સમયે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો છે મોરબી તાલુકા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે







