WAKANER:વાકાનેરના મહિકા નજીક હાઇવે ઓથોરિટીની બેદરકારીએ ટેન્કર અને આઇસર વચ્ચે અકસ્માત

WAKANER:વાકાનેરના મહિકા નજીક હાઇવે ઓથોરિટીની બેદરકારીએ ટેન્કર અને આઇસર વચ્ચે અકસ્માત
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, તા ૧૩ માર્ચ ના રોજ સવારે મહીકા ગામ નજીકના હાઇવે પરથી વાકાનેર બાજુથી એક ટ્રક ટેન્કર નંબર GJ 12 BW 7013 આવતો હતો એ જે સમયે રાજકોટ બાજુથી એક આઇસર ટ્રક નંબર GJ 36 V 4409 આવતું હતું બને સામસામે આવી રહ્યા હતા હાઇવે ઓથોરિટી ટીમેં હાઇવે વચ્ચો વચ્ચ પ્લાસ્ટિકને બદલે સિમેન્ટનું બેરીકેટ મેકી દીધું હોવાથી બંને વાહન ચાલકને રેડિયમ કે કોઈ લાઈટ બેરીકેટ પર ન હોવાથી દેખાયું ન હતું બંન્ને વાહન ચાલક સિમેન્ટના બેરીકેટ સાથે વાહન અથડાઈ ન જાય એ માટે સ્ટેરીંગ ઘુમાવું પડ્યું પરિણામે બન્ને વાહન અથડાયા આઈસર ગાડી પલ્ટી મારી ગઈ તો ટેન્કરને કેબિનના ભાગમા મોટું નુકશાન થઈ હાઇવે ઓથોરિટી ટીમે પોતાની બેદરકારી સુપાવા સિમેન્ટનું બેરીકેટ તાત્કાલિક હટાવી બીજા પ્લાસ્ટીકના બેરીકેટ લગાવી દીધા વાહનનો ની મોટી નુકશાની કોણ ભોગવસે બેરીકેટ રાખવું તું તો રેડિયમ સાથેનું પ્લાસ્ટિકનું રાખવુંતું તેમજ થોડું ક્રોસમાં રાખવુંતું રોડ વચ્ચો વચ્ચ એક દમ આડુ રાખ્યું એમાં વાહન માલિકોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો










