GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શનાળા રોડ પર સમયના ગેટ નજીક અકસ્માત, કાર ઘૂસી આઈસર ટ્રક પાછળ

MORBI:મોરબીના શનાળા રોડ પર સમયના ગેટ નજીક અકસ્માત, કાર ઘૂસી આઈસર ટ્રક પાછળ
મોરબી:આજે સવારે મોરબીના શનાળા રોડ પર સમયના ગેટ નજીક અકસ્માત બન્યો હતો. એક કાર અનિયંત્રિત બની આઈસર વાહનના પાછળના ભાગે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.