અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાના મેઘરજ રોડ બાયપાસ પાસે મોદી ફાઇનાન્સિયલ સર્વિસની બ્રાન્ચનું જશોદાબેન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયુ
મોડાસાના મેઘરજ રોડ બાયપાસ પાસે મોદી ફાઇનાન્સિયલ સર્વિસની બ્રાન્ચનું જશોદાબેન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયુ બ્રાન્ચના કર્તા હર્તાઓ મિતેશ પટેલ અને સંકેત મોદી સાથેના પારિવારિક સંબંધ તેમજ ઘરનું વાસ્તુપૂજન હોવાના કારણે જશોદાબેન મોદી ઘરઆંગણે પધાર્યા હતા ગાંધીનગર ખાતે થી પોલિસ બંદોબસ્ત સાથે જશોદાબેન મોદી મોડાસા મુકામે પોહ્ચ્યા હતા. આ મોદી ફાઇનાન્સિયલના ઉદ્ઘાટન જશોદાબેન મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં સંકેત મોદી, વિશાલ મોદી, મિતેષ પટેલ, મયુર પટેલ સહીત નો પરિવાર હાજર રહ્યો હતો