મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદામાલ મો.સા. સાથે આરોપીને પકડી પાડતી કેશોદ સર્વેલન્સ ટીમ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નીલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓની સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.સી.ઠકકર સાહેબ કેશોદ વિભાગ કેશોદ ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી.ગોહિલ નાઓ એ મીલ્કત વીરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા તેમજ ચોરી ની પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા અને મીલકત સબંધિત ગુન્હાઓ ડીટેક્ટ કરવા કેશોદ પોલીસ સ્ટાફ તથા બીટ ઇન્ચાર્જશ્રી તથા સ્ટાફને અલગ થી બ્રીફીંગ કરી પેટ્રોલીંગ કરવા સુચના આપેલ જે અનુસંધાને કેશોદ પોસ્ટે ના પો.હેડ કોન્સ કે.જે.ડાભી નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે કેશોદ આંબાવાડી વીસ્તાર મા એક ઇસમ ચોરી કરેલ મો.સા સાથે આટા ફેરા મારતો હોય જેથી તુરત જ સર્વેલન્સ સ્કોડના પો.સબ ઈન્સ આર.એમ.વાળા- તથા પો.હેડ.કોન્સ. કે.જે.ડાભી તથા પો.કોન્સ. રવિભાઈ જગદિશભાઈ ધોળકીયા તથા પો.કોન્સ અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા તથા પો.કોન્સ વીનયસિંહ કાળુભાઇ સીસોદીયા એમ પોસ્ટાફ ના માણસો આંબાવાડી વિસ્તાર મા જઇ બાતમી હકીકત મુજબ મો.સા સાથે એક ઇસમ વિશાલભાઈ રામજીભાઈ મારૂ ને જેના આધારે ઇ ગુજકોપ મારફત સર્ચ કરી જેના રજી નં GJ 11 BA 9732, હિરો કાંપનીની સ્પલેન્ડર કી.રૂ-25,000/- વાળી હોય જે કેશોદ પોલીસ દ્વારા આઈ.પી.સી.કલમ-૩૭૯ મુજબનો બનાવ બનેલ હોય જે ગુન્હો ડીટેક્ટ કરી આરોપી વિરૂધ્ધ ઘોરણસર કાર્યવાહી કરેલ છે રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નીલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓની સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.સી.ઠકકર સાહેબ કેશોદ વિભાગ કેશોદ ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી.ગોહિલ નાઓ એ મીલ્કત વીરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા તેમજ ચોરી ની પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા અને મીલકત સબંધિત ગુન્હાઓ ડીટેક્ટ કરવા કેશોદ પોલીસ સ્ટાફ તથા બીટ ઇન્ચાર્જશ્રી તથા સ્ટાફને અલગ થી બ્રીફીંગ કરી પેટ્રોલીંગ કરવા સુચના આપેલ જે અનુસંધાને કેશોદ પોસ્ટે ના પો.હેડ કોન્સ કે.જે.ડાભી નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે કેશોદ આંબાવાડી વીસ્તાર મા એક ઇસમ ચોરી કરેલ મો.સા સાથે આટા ફેરા મારતો હોય જેથી તુરત જ સર્વેલન્સ સ્કોડના પો.સબ ઈન્સ આર.એમ.વાળા- તથા પો.હેડ.કોન્સ. કે.જે.ડાભી તથા પો.કોન્સ. રવિભાઈ જગદિશભાઈ ધોળકીયા તથા પો.કોન્સ અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા તથા પો.કોન્સ વીનયસિંહ કાળુભાઇ સીસોદીયા એમ પોસ્ટાફ ના માણસો આંબાવાડી વિસ્તાર મા જઇ બાતમી હકીકત મુજબ મો.સા સાથે એક ઇસમ વિશાલભાઈ રામજીભાઈ મારૂ ને જેના આધારે ઇ ગુજકોપ મારફત સર્ચ કરી જેના રજી નં GJ 11 BA 9732, હિરો કપનીની સ્પલેન્ડર કી.રૂ-25,000/- વાળી હોય જે કેશોદ પોલીસ દ્વારા આઈ.પી.સી.કલમ-૩૭૯ મુજબનો બનાવ બનેલ હોય જે ગુન્હો ડીટેક્ટ કરી આરોપી વિરૂધ્ધ ઘોરણસર કાર્યવાહી કરેલ છે
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.