GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi મોરબી જિલ્લામાં સુગમ વાતાવરણમાં મતદાન કરતા દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો

દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોને ચૂંટણી તંત્ર કરાવી રહ્યું છે સંવેદના પૂર્ણ મતદાન

MORBi મોરબી જિલ્લામાં સુગમ વાતાવરણમાં મતદાન કરતા દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો


મોરબી જિલ્લાના દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો આનુષાંગિક વ્યવસ્થાઓ સાથે સુગમ વાતવરણમાં સરળતાથી મતદાન કરી રહ્યા છે. તમામ વ્યવસ્થાઓની સાથે આ તમામ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવી રહ્યું છે .
લોકસભાની ચૂંટણી અન્વયે ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ તથ સિનિયર સિટીઝન્સ મતદારો માટે વિવિધ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. માંગણી દર્શાવી હોય તેવા દરેક દિવ્યાંગ મતદારો તથા સિનિયર સિટીઝન્સ માટે દરેક બુથ પર વ્હીલચેર સહિત ૫૫૮ લોકેશન પર વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવી રહ્યા છે.જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારી કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ પણ આ મતદારોને મદદરૂપ થઈ રહ્યો છે. તેઓ સુગમતા સાથે મતદાન કરી શકે તે માટે તેમને મદદરૂપ બની સંવેદના સાથે મતદાન કરાવવામાં આવી રહ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!