GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKOTANKARAWANKANER
MORBI:મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો..
MORBI:મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો: સાંજે 4 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ નોંધાયો જાણો અહીં…
મોરબી પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સાતમ આઠમ પર્વની મજા માણવા આતુર લોકોની ઇચ્છા પર પાણી ફળી વળ્યુ મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે. થોડા દિવસથી અસહ્ય ગરમી પડ્યા બાદ હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે
સાંજે 4 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં વાંકાનેરમાં 75mm (3 ઇંચ), હળવદમાં 12 mm (અડધો ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબીમાં માત્ર 4 mm, ટંકારામાં 2 mm અને માળીયા મીયાણામાં 5 mm વરસાદ સાંજના 4 વાગ્યા સુધીમાં નોંધાયો છે. અને હજુ મોરબી જિલ્લામાં અમુક જગ્યાએ સારો અને અમુક જગ્યાએ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.