MORBI મોરબી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો

MORBI મોરબી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
લક્ષ્મીનગર ગામે આવેલ શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે તારીખ 1 DECEMBER NATIONAL AIDS CONTROL PROGRAM કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતનગર અને મોરબી સીટી માં પોસ્ટર અને બેનર લઈ અને રેલી કાઢેલી હતી અને લોકોને એડ્સ પ્રીવેન્શન બાબતે નોલેજ આપ્યું હતું .જેમાં RISK FACTORS,કેવા હોય તેની સેફટી માટે શું કરવું તેનું ફર્સ્ટ સ્ટેજ મેનેજમેન્ટ શું કરવું અને કઈ કઈ વેક્સિન આવે તેની સમજણ આપી . કાર્યક્રમનો સમાપન આભારવિધિ સાથે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો હેતુ કોમ્યુનિટીમાં એડ્સ પ્રીવેન્શન માટે હતો વેક્સિનેશન શિડયુલ શું હોય અને તેમની રિસ્પોન્સિબિલિટી શું હોય તે સમજાવવાનો હેતુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ મોરબી કોલેજના પ્રિન્સિપાલ તથા સ્ટાફ મિત્રોએ અને વિદ્યાર્થી મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.









