GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારામાં સપ્તાહ વક્તા શ્રી જગદીશ બાપુનું અજયભાઈ ઝાલરીયા દ્વારા તેમની સાલ ઓઢાડીને ઉષ્માભેર સ્વાગત કર્યું

TANKARA:ટંકારામાં સપ્તાહ વક્તા શ્રી જગદીશ બાપુનું અજયભાઈ ઝાલરીયા દ્વારા તેમની સાલ ઓઢાડીને ઉષ્માભેર સ્વાગત કર્યું
સવસાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ ભગવતીનગર નસીતપર ટંકારામાં શ્રી સપ્તાહ વક્તા શ્રી જગદીશ બાપુ (બાબા સાગર ફિલોસોફર) શિવપુર વાળા શાસ્ત્રીજીનું મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ અજયભાઈ ઝાલરીયા દ્વારા તેમની સાલ ઓઢાડીને ઉષ્માભેર સ્વાગત સન્માન વંદન કરવામાં આવ્યું હતું