MORBI:ગુજરાતમાં દારૂબંધી ભલે રહી પરંતુ મોરબીમાં ખુલ્લેઆમ જાહેર બજારમાં દારૂ ઢીચતા યુવાનો સોશિયલ મીડિયામાં કેદ થતા પોલીસની નિષ્ક્રિયતા પ્રકાશમાં આવી!!!!
MORBI:ગુજરાતમાં દારૂબંધી ભલે રહી પરંતુ મોરબીમાં ખુલ્લેઆમ જાહેર બજારમાં દારૂ ઢીચતા યુવાનો સોશિયલ મીડિયામાં કેદ થતા પોલીસની નિષ્ક્રિયતા પ્રકાશમાં આવી!!!!
(રીપોર્ટર મોહસીન શેખ દ્વારા મોરબી)

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોય તેમ મોટા ભાગે સામાન્ય બની છે અને દારૂ વિશે અઢળક પ્રયાસો સરકારે અને પોલીસે કડક કલમો કરી આકરા પગલા પણ ભૂતકાળમાં લીધા છે પરંતુ હમ નહીં સુધરેગેની જેમ મુજ કો પીના હૈ પીને દો જેવો ઘાટ મોરબીના વીસીપરા પોલીસ ચોકી ના દરવાજા પાસે એક યુવાન પીધેલી હાલતમાં હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે વિડીયોથી તે પોલીસનો ડર એ યુવાનને ન હોય તેમ ખુલે આમ જાહેરમાં રોડ ઉપર પોલીસ ચોકી ના દરવાજા પાસે સુતેલી હાલમાં હોય તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કાયદો વ્યવસ્થા ના રખેવાળ પોલીસ પર શંકા કુશંકા સાથે પોલીસની નિષ્ક્રિયતા આમ પ્રજામાં રહી હોય તેમ સમગ્ર ઘટનાથી પોલીસની છબી નબડી નબળા વિચારધારી માનવમાં પડી રહી છે









