GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના જોઘપર નજીક પાણીમાં ડુબી જતાં યુવાનનું મોત નિપજ્યું
MORBI મોરબીના જોઘપર નજીક પાણીમાં ડુબી જતાં યુવાનનું મોત નિપજ્યું
જોધપર નજીક ડેમના પાણીમાં ડૂબી જતા ૨૭ વર્ષના યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સોરીસો સિરામિક લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા સાહિલ મહમદ અલીભાઈ ખાન (ઉ.વ.૨૭) નામના યુવાનનું જોધપર નજીક ડેમના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે