DAHODGUJARAT

દાહોદના નગરાળા ખેડા ફળિયામાં સાર્વજનિક સ્મશાનનો કાંકરેટ નાખીયા વગર સીસી રોડ બનાવવામાં સ્થાનિક લોકોએ કામ બંધ કરાયવ્યુ

તા. ૨૮૦૫૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના નગરાળા ખેડા ફળિયામાં સાર્વજનિક સ્મશાનનો કાંકરેટ નાખીયા વગર સીસી રોડ બનાવવામાં સ્થાનિક લોકોએ કામ બંધ કરાયવ્યુ

દાહોદ તાલુકાના નગરાળા ગામે ખેડા ફળિયા સ્મશાન ગૃહનો રસ્તો ગ્રામ પંચાયત દ્વારા સીસી રસ્તો બનાવવામાં આવતો હોય જેમાં પંચાયત દ્વારા કોઈપણ જાતનું કાકરેટ કર્યા વગર માટી પર સી.સી રસ્તાનુ આર.સી.સી કરવમાં આવતું હતું ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા આ રસ્તો હલકી ગુણવત્તાના માલ સામાન વાપરતા આ બાબતે સરકાર તપાસ હાથ ધરવામાં આવે અને સારી ગુણવત્તા વાળો માલ સામાન વાપરવામાં આવે તેવી સ્થનિક લોક માંગ ઉઠવા પામી છે. આ રસ્તાનુ કામ કરી રહ્યા હોવાનું મને જાણવા મળતાં મે જાતે સ્થાળ પર તપાસ કરતા ખાલી માટી પર આર.સી.સી નુ બાંધકામ કરવામાં આવતા આમોએ આ કામ બંધ કરાવ્યું

Back to top button
error: Content is protected !!