GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:હિન્દ વૈભવ સાપ્તાહિક સમાચાર પત્ર ના તંત્રી મેહુલ ગઢવી ની લાડકવાઈ દીકરી કાવ્યા ના જન્મદિવસની પ્રેરણાદાઈ ઉજવણી

MORBI:હિન્દ વૈભવ સાપ્તાહિક સમાચાર પત્ર ના તંત્રી મેહુલ ગઢવી ની લાડકવાઈ દીકરી કાવ્યા ના જન્મદિવસ ની પ્રેરણાદાઈ ઉજવણી
મૂળ જાંબુડા ના હાલ જેપુર રહેતા મેહુલ ગઢવી હિન્દ વૈભવ સાપ્તાહિક સમાચાર પત્ર ના તંત્રી ની દીકરી કાવ્યા નો જન્મદિવસ હોઈ ત્યારે ઠેર ઠેરથી શુભેરછાઓ પાઠવવામા આવી રહી હોય ત્યારે ગૌમાતા ને લીલો ચારો અને પૂજા કરી બાળકોને મીઠું મોઢું કરાવી જન્મદિવસ ની ઊજવણી કરાઈ ત્યારે કાવ્યા ને જન્મદિવસ ની શુભકામના






