AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONE
ધ્વનિ સ્કૂલ ઓફ મ્યુઝિકના વિદ્યાર્થીઓ દ્વારા શિવ તાંડવ શ્લોક સમૂહ તબલાવાદન રજૂ કરવામાં આવ્યું

શિવરાત્રી મહાપર્વ નિમિત્તે અમદાવાદ ના ઠક્કર નગર ખાતે આવેલ લાભાર્થ સોસાયટીમાં લાભેશ્વર મહાદેવ મંદિર માં ધ્વનિ સ્કૂલ ઓફ મ્યુઝિક ના વિદ્યાર્થીઓ દ્વારા શિવ તાંડવ શ્લોક સમૂહ તબલાવાદન તથા હમ સાથ ચલે તો જીતેંગે ગીત ઉપર તથા ક્લાસિકલ તબલાવાદન રજૂ કરવામાં આવ્યો આ કાર્યક્રમનુ ડાયરેક્શન જાણીતા તબલાવાદક ગુરુજી શ્રીનીવાસ ચિરંદાસ દ્વારા કરવામાં આવેલ તથા સાથે સંસ્થાના જાણીતા કવિ અને સાહિત્યકાર ધ્વનિ સ્કૂલ ઓફ મ્યુઝિક ના કો ઓર્ડીનેટર શ્રી રાજુભાઈ રબારી પણ હાજર રહ્યા હતા. દરેક વિદ્યાર્થીએ તન મન થી આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કરેલ છે.





