GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓના જન્મ દિવસ અનુસંધાન મહાયજ્ઞ યોજાશે 

MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓના જન્મ દિવસ અનુસંધાન મહાયજ્ઞ યોજાશે

 

 

સાર્થક વિદ્યામંદિર ખાતે જે તે વિદ્યાર્થીઓના જન્મદિવસ મુજબ દૈનિક યજ્ઞ થાય છે પરંતુ પરીક્ષા અને વેકેશનના કારણે જેટલા દિવસો દરમિયાન દૈનિક યજ્ઞમાં બેસી ન શકનાર વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શનિવાર તારીખ 26 10 2024 સમય સવારે 8:00 વાગ્યાથી વિશેષ:–દર મહિને અલગ અલગ કંઠસ્થીકરણનું આયોજન હોઈ છે જેમાં ઓક્ટોબર નવેમ્બર માસ યજ્ઞ કંઠસ્થ કરાવવામાં આવી રહ્યો છે. જેમાં સિલેક્ટ થયેલા 120 વિદ્યાર્થીઓ સામુહિક યગ્ન પઠન કરશે

Back to top button
error: Content is protected !!