MORBI:મોરબી ભારતીય સામાજિક સ્વરાજ સેના તથા સ્વતંત્રતા સેનાની સર્વોચ્ચ સનમાન.સ્મારક નામકરણ કરવા આવેદનપત્ર

MORBI:મોરબી ભારતીય સામાજિક સ્વરાજ સેના તથા સ્વતંત્રતા સેનાની સર્વોચ્ચ સનમાન.સ્મારક નામકરણ કરવા આવેદનપત્ર
ગુજરાત મુખ્યમંત્રી તથા પ્રધાન મંત્રી આવેદનપત્ર પાઠવાયું હતું કે સરકારી ધારણા ધોરણ મુજબ નીચે પૈકી ભારતીય સામાજિક સ્વરાજ સેનાની તથા સ્વતંત્રતા સેનાની સર્વોચ્ચ સનમાન.સ્મારક. જેમકે મોરબી રેલ્વે સ્ટેશન ને મહારાજા વાઘજી ઠાકોર નામકરણ કરવામાં આવે તથા 562 સ્વરાજ સેનાની મહારાજ ય સતનો વિજય કર્યો તો એમનું સ્મારક સ્ટેચ્યુ યુનિટી મુકામ મ્યુઝિયમ સ્મારક બનાવવામાં આવે તથાસાહિત્ય શિક્ષણવિદ્ યોગ્ય સરકારી ધારા ધોરણ મુજબની નીચે પૈકી વિષય એ સંશોધન નિર્ણાયક ઐતિહાસિક ભારતીય ન્યાય આપવા મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ પટેલ દ્વારા મોરબી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
કેન્દ્ર. રાજ્ય. જિલ્લા શાસન તથા પ્રશાસન વિભાગીય પદ અધિકારઓને જણાવવાનું કે સરકારી ધારણા ધોરણ મુજબ નીચે પૈકી ભારતીય સામાજિક સ્વરાજ સેનાની તથા સ્વતંત્રતા સેનાની સર્વોચ્ચ સનમાન.સ્મારક. સાહિત્ય શિક્ષણવિદ્ યોગ્ય સરકારી ધારા ધોરણ મુજબની નીચે પૈકી વિષય એ ભારતીય સંશોધન ઐતિહાસિક વિશિષ્ટ ન્યાય કરવા જેમ કે
(1) ભારતના મહાન સ્વરાજ સેનાની શિવાજી મહારાજના માતાશ્રીના નું નામ કરે જીજાબાઈ સન્માન આપવા માટે બોમ્બે જીજાબાઈપુર નામકરણ આપવામાં આવે (2) ભારતના મહાન સ્વરાજ સ્વતંત્રતા અને સૈન્ય સેનાની વિરાગના જેમકે મહાન સ્વરાજ સેનાની મહારાણી દુર્ગાવતીજી મહારાણી સતી હિંર રૂપમતી જી મહાન સ્વતંત્રતા સેનાની મહાન ક્રાંતિકારી દુર્ગાભાભી મતીજી રાણી લક્ષ્મીબાઈ .રાણી જલકાઈ બાય ક્રાંતિકારી મહાન ગ્રાઈન્ડલીયુજી. મેડમ ભીખઈલ કામા અબાદી બાનો બેગામ સાવિત્રી બા ફૂલે તથા દુર્ગા દેવીજી અન્ય સામાજિક સુધારક વિરાંગના ક્રાંતિકારી જેવા મહાન ભારતીય મહિલા સન્માન. શક્તિકરણ.સમાનતા નવું જાગૃત થઈ શકે તથા ભવિષ્યની વૈશ્વિક ભારતમાં ભારતીય મહિલાને શિક્ષણ તથા ભારતીય શિક્ષણ મહાન ભારતીય મહિલા વિવિધ ચરિત્ર લેખન પઠન કરવામાં ભવિષ્ય ભારતી વિદ્યાર્થી કે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા સાહિત્ય સ્થાપત્ય કૃતાર્થ પ્રોત્સાહિત થય શકે (3) ભારતના મહાન સ્વરાજ સેનાની અને મહાન ભારતના આઇકોનિક મહા રાણા રાજા રાજસિંહ નું નાથ દ્વારા માં રાજસ્થાન ધ ગ્રેટ કિંગ ઓફ ભારતીય સ્ટેચ્યુ નિર્માણ કરવામાં આવે (4) ભારતના મહાન સ્વતંત્રતા સેનાની એવા સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુના કેવડિયા ખાતે જે ટુરિસ્ટ પોઇન્ટ નજીક પણ છે ત્યાં મહાન ભારતીય ૫૬૨ રિયાસત તમામ ઓના રાજવીર સમ્રાટ શ્રીઓના મ્યુઝિયમ કે સ્મારક આર્ટ ગેલેરી નિર્માણ કરવામાં આવે જેથી કરી ભારતનું સાંસ્કૃતિક સભ્ય એ સાહિત્ય અને સ્મારક થકી અવિસેના ભવિષ્યના ભારતીય ઐતિહાસિક ભારતીય મહાન વારસા પ્રભાવિત ને પ્રાથમિકતા વિશેષતા મળે શકે (5) ભારતના સ્વતંત્ર સેનાની તથા સ્વરાજ ભારતીય મહાન રાજવીર સમ્રાટ જમને ભારતમા પ્રથમ તેમના રાજ્યના એકીકરણ પ્રથમ રાજ્ય નો વિલય લોકતંત્ર ભારત ગણતંત્ર કર્યું હતો એવા ભારતીય રાષ્ટ્રવાદી મહારાજ સમ્રાટ શ્રી કૃષ્ણસિહશ્રી ગોહિલ ભારત રત્ન થી પુરસ્કાર સન્માન આપવામાં આવે (6) ભારત સરકાર દ્વારા તથા મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ શિવાજી જે મુંબઈના સાગરમાં નિર્માણધીન યોજના છે એ લગભગ વિશ્વનું સૌથી મોટું પ્રતિમા પ્રોજેક્ટ એ વિશ્વની હશે એમને વધુ વેગમાન નિર્માણધીન આપવામાં આવે (7) વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ની મહારાજા સયાજીરાવ ગાયકવાડ થી સન્માનિત અને ગૌરવવિત નામાં કરણ કરવામાં આવે (8) ભારત ના ગુજરાત નેશનલ હાઈવે અમદાવાદ મુંબઈ પર નર્મદા બ્રિજ પર જે કેબલ સેન્સર બ્રિજ છે તેમનું મહારાજા સંભાજી કેબલ સેન્સર નામાકરન કરવામાં આવે (9) મહાન સૌરાષ્ટ્ર સ્વરાજ નિર્માણ મોરબી આધુનિક પેરિસ નિર્માણ રચયિતા શ્રી રાજવીર સમ્રાટ વાઘજી ઠાકોર મહાન વિભૂતિ રાજવીર ના એવા ગુજરાત મોરબી રેલ્વે જકસન નું મહારાજા વાઘજી ઠાકોર ના મોરબી રેલ્વે જંકશન નું નામકરણ કરવામાં આવે (10) મહાન સ્વરાજ્યના ની એવા પાટણના ભારતના ભાતીગળ સંસ્કૃતિ મહાન મહિલા મહારાણી શ્રી ભારતીય સંસ્કૃતિના સ્થાપત્ય રક્ષણ માટે થઈને બલિદાન આપ્યું એવા શ્રી એવા નાયકા દેવીજીનું મેમોરિયલ સ્મારક બનાવવામાં આવે સરકારી ધારા ધોરણ અંતર્ગત જે વિવિધ પ્રકારના વિષયાગ ને લોકહિત લોકશિક્ષિત જાગૃત ભારતીય મહાન વિભૂતિનું વિચાર વિમર્શ કરીને યોગ્ય સંશોધન ન્યાયિક નિર્માણ કરવા રજૂઆત કરવામાં આવી










