GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મિશન નવભારતમાં મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પદે આર્યન ત્રિવેદીની નિમણૂંક

MORBI:મિશન નવભારતમાં મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પદે આર્યન ત્રિવેદીની નિમણૂંક

મિશન નવભારતમાં પ્રદેશ અને જિલ્લા કક્ષાએ હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે આર્યન ત્રિવેદીની પ્રદેશના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. જે બદલ તેમના ચોમેરથી શુભેચ્છા આપવામાં આવી રહી છે. અત્રે ઉલેખનીય છે કે, મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચ વડાપ્રધાન મોદીનું સંગઠન છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા સાથે કામ કરી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!